MILESTONE
BUSINESS
GUJARAT
Gandhinagar : જિલ્લાના 1.27 લાખ ખેડૂતોના એકાઉન્ટમાં 25.42 કરોડ જમા થયા

ગાંધીનગરમાં આજે PM કિસાન ઉત્સવ દિવસની ટાઉનહોલ ખાતે ઉજવણી કરાઇ હતી. આ સાથે જ જિલ્લા પંચાયતની પ્રત્યેક સીટ દીઠ બે કાર્યક્રમ મળી કુલ 57 સ્થળોએ આ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ 1,27,125 એક્ટિવ રજીસ્ટર્ડ ખેડૂત