📚 स्टडी आर्काइव — यह रिपोर्ट लाइव 24-घंटे फ़ीड से बाहर हो चुकी है, पर UPSC व परीक्षा रिवीज़न के लिए सहेजी गई है।
CRISIS
INDIA
GUJARAT
Anand : ઓડમાં દારૂખાનાની લારીમાં આગથી અફરાતફરી

આણંદ જીલ્લાના ઓડ ગામે બસ સ્ટેન્ડ નજીક દારૂખાનાથી ભરેલી લારીમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાસ્થળની નજીક જ બસ સ્ટેન્ડ, કન્યાશાળા અને નગરપાલિકા જેવા જાહેર સ્થળો આવેલાં હોવાથી વિદ્યાર્થીઓ, મુસાફરો અને નાગરિકો