MILESTONE
BUSINESS
GUJARAT
Mehsana : અમદાવાદ-બહુચરાજી વચ્ચે દોડતી થઈ પેસેન્જર ટ્રેન, પંથકમાં ખુશીનો માહોલ

અમદાવાદ-બહુચરાજી વચ્ચે પેસેન્જર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની નવ વર્ષની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. સાબરમતીથી મહેસાણા વચ્ચે બે નવી દૈનિક મેમુ ટ્રેનનો પ્રારંભ થતાં બહુચરાજી સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મો