Breaking News : 10 દિવસ, 3 ફરિયાદો, હજુ સુધી FIR કેમ થઈ નથી, રામ મંદિરમાંથી કરોડો રૂપિયાનો ચઢાવો કોણે ચોર્યા?
ઉત્તરપ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરના દાનની કથિત ચોરીનો મામલો વધુ ગરમાયો છે. જેનાથી ભારતના કરોડો રામ ભક્તો દુખી છે અને ગુસ્સે પણ છે. આ ગુસ્સોએ વાત પર છે કે, 2









